હોમ પેજ / રેસિપી / લેફ્ટઓવેર પોહા કટલેટ ચાટ

Photo of Leftover poha kutlet chaat by Jhanvi Chandwani at BetterButter
1194
4
0.0(0)
0

લેફ્ટઓવેર પોહા કટલેટ ચાટ

Dec-04-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટઓવેર પોહા કટલેટ ચાટ રેસીપી વિશે

બટાકા પોહા માંથી કટલેટ બનાવી ચાટ બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલા બટાકા પોહા. 1 વાટકી
  2. સૂજી. 2 ચમચી
  3. બ્રેડ 1
  4. મીઠું. સ્વાદ પ્રમાણે
  5. લાલ મિર્ચ પાવડર. 1 /2 નાની ચમચી
  6. અમચુર પાવડર. 2 ચુંટકી
  7. ગરમ મસાલો. 2 ચુંટકી
  8. લસણ. 2 કલી
  9. લીલા મરચાં. 1
  10. આદુ. નાનો ટુકડો
  11. કોથમીર. 2 ચમચી
  12. તેલ. તળવા માટે

સૂચનાઓ

  1. પોહા મિક્સર માં લો
  2. તેમાં બ્રેડ સૂજી લસણ લીલા મરચાં નાખી પીસી લો
  3. પીસી ને પ્લેટ માં નાખી બધા મસાલા નાખવા
  4. મિક્સ કરો
  5. પછી કટલેટ શેપ આપો
  6. તવા માં શેલો ફ્રાય કરો
  7. થોડો બ્રાઉન થાય તેને કાઢી લો
  8. હવે તેની ઉપર મીઠી દહીં, સોસ, લીલી ચટણી અને સેવ થી ચાટ તૈયાર કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર