Photo of RICE TIKKIS by Deepa Rupani at BetterButter
361
1
2.0(0)
0

RICE TIKKIS

Dec-05-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ વધેલા ભાત
  2. 1/2 કપ ઘઉં નો કરકરો લોટ
  3. 1 tbsp બેસન
  4. 3 લીલા મરચા( ઝીણા સુધારેલા)
  5. 3 tbsp કોથમીર (ઝીણી સુધારેલી)
  6. 1 tsp જીરું
  7. 1/2 tsp હળદર
  8. 1 tsp લાલ મરચું
  9. 1 tbsp દહીં ( વૈકલ્પિક)
  10. મીઠું સ્વાદાનુસાર
  11. શેલો ફ્રાય માટે તેલ

સૂચનાઓ

  1. બધી સામગ્રી ને સારી રીતે ભેળવી ને કણક જેવું બનાવી લો. લોટ એક સાથે ના નાખવી. જેટલો ભળે એ પ્રમાણે નાખવો.
  2. મનગમતા આકાર ની ટીક્કી બનાવો
  3. નોન સ્ટિક પાન માં થોડું તેલ મૂકી બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરો.
  4. ચા-કોફી કે ચટણી સોસ સાથે ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર