હોમ પેજ / રેસિપી / છૂંદા ચટણી

Photo of CHUNDA CHUTNEY by Deepa Rupani at BetterButter
21
0
0.0(0)
0

છૂંદા ચટણી

Dec-05-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છૂંદા ચટણી રેસીપી વિશે

આપણાં બધા ના ઘર મા અથાણાં હોય જ છે. ઉનાળો આવે અને અથાણાં ની મોસમ ચાલુ થઈ જાય. છૂંદો એ આપણા ગુજરાતીઓ નું પસંદીદા અથાણું છે. નવો છુંદો બની જાય ત્યારે જૂનો વધેલો ખાવાની ઈચ્છા નથી થતી. એ છૂંદો માંથી ચટાકેદાર ચટણી બનાવીએ.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • પીસવું
 • સાથે ની સામગ્રી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

 1. 1 કપ છૂંદો
 2. 1 કપ સુધારેલી કોથમીર
 3. 2 tbsp ગોળ
 4. 8 કળી લસણ
 5. 8 લીલા મરચા
 6. 1 નાનો ટુકડો આદુ
 7. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

 1. બધી સામગ્રી ભેગી કરી grinder માં ચટણી બનાવો.
 2. ફ્રીઝ માં સંગ્રહ કરવો, જરૂર પ્રમાણે વાપરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર