Photo of Biranj by Bhavna Nagadiya at BetterButter
554
1
0.0(0)
0

બીરંજ

Dec-05-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીરંજ રેસીપી વિશે

બીરંજ લેફટઓવર ભાતમાથી બનાવી છે ટેસ્ટ થોડો પાયસમ અનેથોડો ખીર જેવો છે સ્વીટડીશ જલદી બની જાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક બાઉલ ભાત
  2. ઘી ૨ ચમચા
  3. ખાંડ ૧/૨ વાટકી
  4. એલચી પાવડર૧ચમચી
  5. બદામ ની કતરણ થોડી
  6. દુધ નુ ક્રીમ (મલાઇ) ૧વાટકી

સૂચનાઓ

  1. ભાત ૧ બાઉલ
  2. જાડી કડાય મા ઘી ગરમ કરો
  3. ભાત નાખી સાંતળો
  4. ૧મિનીટ બાદ મલાઇ નાખો
  5. મલાઇ અને ભાત એકરસ થાય પછી ખાંડ નાખો
  6. ખાંડ નુ પાણી બળી જાય ઘી છુટે ત્યારે ઘી લગાવેલી થાલી મા ઢાલી દો
  7. ઉપર એલચી બદામ થી સુસોભીત કરો
  8. સ્વીટ ડેઝર્ટ સર્વકરો
  9. ગુજરાતી તમીલી બન્ને ની મિક્સ સ્વીટ બનીછે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર