હોમ પેજ / રેસિપી / મેંગો મિન્ટ પોપસીકલ

Photo of MANGO MINTY POPSICLES by Deepa Rupani at BetterButter
239
0
0.0(0)
0

મેંગો મિન્ટ પોપસીકલ

Dec-05-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
180 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો મિન્ટ પોપસીકલ રેસીપી વિશે

ઉનાળા માં આપણે સૌ કાચી કેરી નો બાફલો /પંનો બનાવતા જ હોઈએ. આ બાફલા માં ફુદીનો આદુ ઉમેરી ને તેને કુલ્ફી મોલ્ડ માં જમાવી બાળકો ને મજા પડે તેવી પોપસીકલ બનાવી છે. ગરમી ના મોસમ માં ચૂસવા ની મજા સાથે લૂ સામે પણ રક્ષણ આપે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • લેક્ટોસ રહિત

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 પ્યાલા બાફલો
  2. 1 નાનો ટુકડો આદુ
  3. 15 પાંદડા ફુદીનો

સૂચનાઓ

  1. આદુ ફુદીના ની પેસ્ટ બનાવી ને બાફલા માં મિક્સ કરી લો.
  2. કુલ્ફી ના મોલ્ડ માં ભરી ડીપ ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.
  3. આશરે 3 કલાક માં જામી જશે. જ્યારે ખાવી હોઈ ત્યારે અનમોલ્ડ કરી ઉપયોગ માં લેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર