હોમ પેજ / રેસિપી / વઘરેલા ભાત

Photo of Tadka rice by Lipti Ladani at BetterButter
978
1
0.0(0)
0

વઘરેલા ભાત

Dec-05-2018
Lipti Ladani
7 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વઘરેલા ભાત રેસીપી વિશે

ગુજરાતી યો ની ફેવરિટ વાનગી છે,ભાત વધે એટલે ગુજરાતી લોકો ના ઘર માં વઘરેલા ભાત જ બનતા હોય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧. ૧ બાઉલ બપોર ના વધેલા ભાત
  2. ૨. વટાણા, એક બટાકા, એક ડુંગળી,ગાજર
  3. ૩.તેલ,રાય,હિંગ,જીરુ,હળદર, ગરમ મસાલો
  4. ૪. મીઠું સ્વાદ અનુસાર
  5. ૫.લીલા ધાણા ગાર્નિશ માટે

સૂચનાઓ

  1. ૧.સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ,જીરુ,હિંગ,હળદર, નાખી પછી ચોપ બટાટા નાખો.
  2. ૨.ત્યારબાદ થોડા બટાટા ચડે એટલે ચોપ ગાજર,વટાણા,કાંદા એડ કરો,એ ચડે એટલે ભાત એડ કારી ,મીઠું અને ગરમ મસાલો નાખી સરસ મિક્ષ કરી ઉપર થી ધાણા નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર