હોમ પેજ / રેસિપી / પાતરા (પતરવેલીયા)

Photo of Patara (patarveliya) by Bhavna Nagadiya at BetterButter
1046
0
0.0(0)
0

પાતરા (પતરવેલીયા)

Dec-05-2018
Bhavna Nagadiya
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાતરા (પતરવેલીયા) રેસીપી વિશે

બટેટાવડા બનાવ્યા હતા ખીરુ વધ્યુ વીચાર્યુ થોડા ફેરફાર કરી ખાંડવી બનાવુ પણઅડવી ના પાન પણ હતા આલેફટઓવર ખીરુ લગાવી પાતરા બનાવ્યા છે જે નાસ્તા મા કે જમવા મા સાઇડ ડીશ તરીકે પણ સારા લાગે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા ના લોટ નુ ખીરુ
  2. ૧વાટકો ચણા નો લોટ
  3. અડવી પાન ૧૦ નંગ
  4. નિમક સ્વાદ મુજબ
  5. લાલ મરચુ પાવડર લોટ પુરતુ
  6. સાજી ના ફુલ ૧/૨ ચમચી
  7. તેલ ૨ચમચી
  8. લીંબુ નો રસ ૧ચમચો
  9. ખાંડ ૧ચમચો
  10. તેલ વઘાર માટે ૧ચમચો
  11. રાય હીંગ તલ ૧-૧/૨ ચમચી
  12. કોપરા નુ ખમણ ,દાડમ ના દાણા શુસોભન માટે

સૂચનાઓ

  1. ખીરા મા ચણા નો લોટ વધારે નાખો ખીરુ થીક બનાવો .
  2. પાન ને સાફ કરી ઉંધી બાજુ ખીરુ લગાવી રોલ વાળો
  3. વરાળ મા બાફી લો
  4. થોડા ઠંડા રોલ થાય પછી ચીપ્સ મા કટ કરો
  5. કડાઇ મા તેલ ગરમ કરો રાય હીંગ તલ નો વઘાર કરો
  6. દાડમ કોપરા ના છીણ થી સજાવો સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર