હોમ પેજ / રેસિપી / ધી ના કીટુ અને રોટલી કેક માં થી બનાવી મિલ્ક કેક

Photo of Left over cake and ghee 's milk cake by Aachal Jadeja at BetterButter
541
1
0.0(0)
0

ધી ના કીટુ અને રોટલી કેક માં થી બનાવી મિલ્ક કેક

Dec-05-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ધી ના કીટુ અને રોટલી કેક માં થી બનાવી મિલ્ક કેક રેસીપી વિશે

ધી બનાવતા વધેલા કીટુ માં થી બનતી આ મિઠાઈ માં મે બચેલી રોટલી કેક નો ઉપયોગ કરીને આ મિઠાઈ બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી કીટુ
  2. ૧ વાટકી ખાડં
  3. ૪ ચમચી દૂઘ પાવડર
  4. ૧ કપ દૂધ
  5. ૧ ચમચી એલચી નો ભૂકો
  6. ઘી ચ
  7. સજાવટ માટે
  8. કાજુ ૬-૭
  9. બદામ ૬-૭

સૂચનાઓ

  1. ઘી નુ કીટુ
  2. કડાઈમાં દૂધ ઉમેરો ૫ મિનિટ ઉકાળો
  3. કીટુ ઉમેરો
  4. હલાવતા રહો ધીમા ગેસે નીચે ચોટે નહિ તેનું ધ્યાન રાખવું
  5. ખાડં અને એલચી પાવડર ઉમેરો
  6. ૧૦ મિનીટ હલાવી લો ઘી છોડે એટલે ગેસ બંઘ કરી દો
  7. ડબ્બામાં ધી લગાવી દો
  8. આ રીતે પાથરી દો અને છરી થી કટકા કરી લો
  9. વધેલી રોટલી ની કેક
  10. ભૂકો કરી લો મિલ્ક કેક પર લગાવી ૧૫ મિનીટ માટે ફ્રિજમાં મૂકી દો
  11. મિલ્ક કેક પર લગાવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર