હોમ પેજ / રેસિપી / લેફ્ટ ઓવર રાઈસ માંથી બનેલ ચાઇનીઝ ફ્રિક

Photo of Chiniese fried rice by Swati Bapat at BetterButter
215
1
0.0(0)
0

લેફ્ટ ઓવર રાઈસ માંથી બનેલ ચાઇનીઝ ફ્રિક

Dec-05-2018
Swati Bapat
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટ ઓવર રાઈસ માંથી બનેલ ચાઇનીઝ ફ્રિક રેસીપી વિશે

ચટપટી ન બાળકો ને ગમતી રેસીપી છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • એકલા
 • ગુજરાત
 • પેન ફ્રાય
 • મૂળભૂત વાનગીઓ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. વધેલા ભાત ૨ મોટા વાડકા
 2. તેલ ૨ચમચા
 3. મીઠું ,ચિંગ્સ નો મસાલો, લાલ મરચાં પાવડર સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

 1. કડાઈ માં તેલ ગરમ કરો બધા કાપેલા શાક નથી ન ચડવા દો.
 2. ચડી જાય એટલે મીઠું ચીંગ્સ નો રઈસ મસાલો
 3. પછી તેમાં ભાત મિક્સ કરો લિલી ડુંગળી ભભરાવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર