હોમ પેજ / રેસિપી / ભાજી પુલાવ બોમ્બે સ્ટાઇલ

Photo of Bhaji pulav bombay style by Devi Amlani at BetterButter
0
1
0(0)
0

ભાજી પુલાવ બોમ્બે સ્ટાઇલ

Dec-05-2018
Devi Amlani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાજી પુલાવ બોમ્બે સ્ટાઇલ રેસીપી વિશે

પાવ ભાજી વધતા બીજે દિવસે રાઈસ નો ઉપયોગ કરીને મેં અહીં ભાજી પુલાવ બનાવેલો છે સામાન્ય રીતે મુંબઈમાં ભાજી પુલાવ સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ છે તે સ્ટાઇલથી મેં અહીં ભાજી પુલાવ બનાવેલો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ બાસમતી રાઈસ
  2. 2 ચમચી તેલ
  3. 1 ચમચી જીરૂ
  4. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. 1 નંગ ઝીણું સમારેલું ટમેટું
  6. 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. 1/2 ચમચી હળદર પાવડર
  9. 1 ચમચી મરચું પાવડર
  10. 1 ચમચી પાવ ભાજી મસાલો
  11. થોડી સમારેલી ધાણા ભાજી

સૂચનાઓ

  1. સૌપ્રથમ રાઈસ ને ધોઈને મીઠું નાખી બાફી લો અને ધ્યાન રાખવું કે એકદમથી cook ન કરવા
  2. હવે એક પેનમાં તેલ લઇ જીરું નાખો તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો
  3. હવે તેમાં થોડી ડુંગળી નાખી સાતડો ત્યારબાદ તેમાં સમારેલા ટમેટા નાખી સાતડો
  4. હવે બેથી ત્રણ ચમચી પાણી એડ કરી ઢાંકણ બંધ કરી થવા દો
  5. હવે તેમાં હાથ થયેલા ભાત એડ કરો
  6. ત્યારબાદ તેમાં હળદર પાઉડર મરચું પાવડર અને મીઠું નાખી હલાવો
  7. હવે તેમાં વધેલી ભાજી એડ કરો
  8. ત્યારબાદ તેમાં પાવભાજી મસાલો એડ કરો
  9. હવે કોથમીર નાખી ગરમા ગરમ પાપડ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર