હોમ પેજ / રેસિપી / વધેલી કઢી ની ખાડંવી

Photo of Leftovet kadhi's khandavi by Aachal Jadeja at BetterButter
411
1
0.0(0)
0

વધેલી કઢી ની ખાડંવી

Dec-05-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી કઢી ની ખાડંવી રેસીપી વિશે

કઢી બનાવી હોઇ અને વધી ના હોય એવુ કોઇ વાર ના બને તો ચાલો બનાવી એ ખાડંવી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કઢી ૨ વાટકી
  2. ચપટી હળદર
  3. ૧/૨ વાટકી ચણા નો લોટ
  4. વધાર માટે
  5. ૨ ચમચી તેલ
  6. રાઇ૧/૨ ચમચી
  7. મરચા ૨ જીણા સુધારેલા
  8. તલ ૧ ચમચી
  9. છીણેલું નારીયેળ સજાવટ માટે
  10. કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. કઢી
  2. કઢી ને ગરણી થી ગાળી લો ચણા નો લોટ હળદર ઉમેરો મિકસ કરી લો
  3. કુકર માં તળીયે પાણી મુકો તપેલીમાં મિક્સર તૈયાર કરયુ છે તે ઢાંકી ને ૩ સીટી લો
  4. મિશ્રણ
  5. મિશ્રણ ગરમ હોય ત્યારે જ થાળીમાં પાથરી દો તવેથા થી
  6. આ રીતે
  7. છરી થી કાપા કરી
  8. ખાડંવી બનાવી લો
  9. કડાઈમાં તેલ મૂકી રાઇ,મરચાં, તલ ,હિગ,ટોપરુ છીણેલું નાખો લીમડાના પાન નાખી વધારી લો
  10. તૈયાર છે ખાડંવી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર