હોમ પેજ / રેસિપી / લેફટઓવેર ભાતની રોટલી

Photo of Leftover Rice  Roti by Harsha Israni at BetterButter
451
1
0.0(0)
0

લેફટઓવેર ભાતની રોટલી

Dec-05-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટઓવેર ભાતની રોટલી રેસીપી વિશે

આ રોટલી વધેલા ભાતમાંથી બનાવેલી છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૫૦ ગ્રામ ભાત
  2. ૩૦૦ ગ્રામ ઘંઉનો લોટ
  3. ૧૦૦ ગ્રામ દહીં
  4. મીઠુ જરુર મુજબ
  5. ૧/૪ ટી સ્પૂન હળદર
  6. ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  7. ૧ ટી સ્પૂન અજમો
  8. કોથમીર (ઓપ્શનલ)

સૂચનાઓ

  1. લોટ અને ભાત ભેગા કરી તેમાં અજમો,મીઠું,હળદર,મરચું,કોથમીર મીકસ કરી દહીંથી લોટ બાંધો.
  2. અટામણ લઈ રોટલી વણી અને ગરમ તવા પર ૧-૨ ચમચી તેલ નાખી ગુલાબી રંગની બન્ને બાજુ શેકી લો.
  3. તૈયાર છે લેફટઓવેર ભાતની રોટલી કૌથમીર ચટણી કે દહીં સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર