હોમ પેજ / રેસિપી / ભાત ના ચીલા

Photo of Rice cheela by vaishali nandola at BetterButter
431
0
0.0(0)
0

ભાત ના ચીલા

Dec-05-2018
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાત ના ચીલા રેસીપી વિશે

આ ચીલા મા શાક નો ઉપયોગ કરેલ હોવાથી પૌષ્ટીક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ ભાત
  2. 3/4 કપ ચણાનો લોટ
  3. 1/4 કપ ઘઉંનો લોટ
  4. 1/2 કપ સમારેલી મેથી
  5. 1 મિડિયમ ગાજર છીણેલુ
  6. 1 કેપ્સીકમ સમારેલુ
  7. 1 કાંદો સમારેલો
  8. 1/2 ચમચી આદુ મરચાની લસણ નીપેસ્ટ
  9. 2 ચમચી દહીં
  10. 1/4 ચમચી લાલ મરચુ
  11. 1/4 ચમચી હળદર
  12. 1/4 ચમચી ધાણાજીરુ
  13. પાણી જરુર મુજબ
  14. તેલ શેલો ફ્રાય કરવા

સૂચનાઓ

  1. એક બાઉલ મા ભાત, કેપ્સીકમ,કાંદા,મેથી,ગાજર લઈ મિક્સ કરો.
  2. તેમા ઘઉંનો લોટ અને ચણાનો લોટ , બધા મસાલા નાખી મિક્સ કરો.
  3. જરુર મુજબ પાણી ના ખી બેટર તૈયાર કરો.
  4. નૉનસ્ટીક પૅન મા તેલ લગાડી બેટર ને ચમચી થી પાથરો
  5. એક સાઈડ પુરુ શેકાય પછી જ તેની સાઈડ ફેરવો.
  6. ફેરવી ને પાછુ થોડુ તેલ ના ખો
  7. બરાબર શેકાય એટલે સૉસ સાથે ગરમાગરમ સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર