હોમ પેજ / રેસિપી / બોમ્બે સેન્ડવીચ

Photo of Bombay sandwich by vaishali nandola at BetterButter
414
1
0.0(0)
0

બોમ્બે સેન્ડવીચ

Dec-05-2018
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બોમ્બે સેન્ડવીચ રેસીપી વિશે

ટે્સ્ટી અને હેલ્દી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 પરાઠા
  2. 1 કાકડી
  3. 1 ટમેટુ
  4. 1 કાંદો
  5. ચટણી
  6. ટમેટો સૉસ
  7. ચાટ મસાલો
  8. ઘી શેકવા
  9. ચીઝ

સૂચનાઓ

  1. એક પરાઠા પર ચટણી લગાડો
  2. તેના પર કાકડી મુકો
  3. બીજુ પરાઠુ મુકી સૉસ લગાડો
  4. તેના પર ટમેટા મુકો.
  5. બીજુ પરાઠુ લઈ કાંદા મુકો
  6. ઉપર ચીઝ છીણો અને ચોથુ પરાઠુ મુકો
  7. ચાટ મસાલો જરુર મુજબ નાખતા જવુ
  8. ઘી થી બંન્ને બાજુ શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર