હોમ પેજ / રેસિપી / પીઝા બાઈટસ

Photo of Pizza bites by Mumma's kitchen at BetterButter
455
1
0.0(0)
0

પીઝા બાઈટસ

Dec-05-2018
Mumma's kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા બાઈટસ રેસીપી વિશે

આપણે વધેલી રોટલી ની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ, પરંતુ આજે હું એક અલગ પ્રકાર ની રેસીપી લાવી છું, બાળકો ને પીઝા ખુબ જ ભાવે છે તો આજ હું વધેલી રોટલી માથી પીઝા બાઈટસ કેવી રીતે બને તે શીખવાડીશ અને તે પણ તળીયા વગર એર ફ્રાયર મા કેવી રીતે બને તે શીખવાડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • એર ફ્રાઈગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4-6 વધેલી રોટલી
  2. 3-4 ટેબલસ્પૂન પીઝા સોસ
  3. 3 ચીઝ કયુબ
  4. 1 ટેબલસ્પૂન મિકસ હૅબસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રોટલી ઉપર પીઝા સોસ લગાવી દો અને તેના પર ખમણેલુ ચીઝ ભભરાવો અને મિક્સ હૅબસ ભભરાવો
  2. રોટલી નો ટાઈટ રોલ વાળી લો
  3. તેને કટર વડે કાપી લો
  4. પીઝા બાઈટસ ને એરફ્રાયર મા સેટ કરી લો 10-12 મિનીટ 180ડીગ્રી પર મૂકી બેક કરી લો
  5. તૈયાર છે બાળકો ના મનપસંદ પીઝા બાઈટસ તેને ગરમા ગરમ ટોમેટો સોસ સાથે પીરસી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર