હોમ પેજ / રેસિપી / ચટપટો વઘારેલો બાજરા રોટલો

Photo of chatpata bajra rotla by Neha Nikul at BetterButter
705
0
0.0(0)
0

ચટપટો વઘારેલો બાજરા રોટલો

Dec-06-2018
Neha Nikul
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટપટો વઘારેલો બાજરા રોટલો રેસીપી વિશે

ચટપટા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3- બાજરા રોટલા
  2. ૧- કપ દહી
  3. મીઠુ
  4. ૧- ચમચી લાલ મરચુ પાવડર
  5. ૧ ચમચીઘાણાજીરુ પાવડર
  6. ૧- ચમચી ગરમ મસાલો
  7. ૨- સૂકા મરચા
  8. ૩- લવીંગ
  9. ૩- મરી
  10. હડદર -૧/૨ ચમચી
  11. ૨- ચમચી ખાંડ

સૂચનાઓ

  1. સૌથી પહેલા બાજરા ના રોટલા નો ભૂકો કરો
  2. કડાઈ મા તેલ લો વઘાર મૂકો લાલ મરચા, લવીંગ, મરી નાખો
  3. દહી મા પાણી ઉમેરી છાસ બનાવો રોટલા ના પીસ કડાઈ મા નાખો છાસ નાખો મીઠુ , મરચુ, હડદર, ઘાધાજીરુ પાવડર, ગરમમસાલો બરાબર મીકસ કરો
  4. ગરમગરમ સરવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર