Photo of bread paneer roll by Neha Nikul at BetterButter
603
0
0.0(1)
0

bread paneer roll

Dec-06-2018
Neha Nikul
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧- બે્ડ નુ પેકેટ
  2. ૩- ચમચી કોન નો લોટ( corn flour)
  3. ૧/૨- કપ લીલી ચટની
  4. ૧ ૧/૨- કપ છીણેલુ કે મીકચર મા ક્સ કરેલુ પનીર
  5. ૧/૨- ચમચી લાલ મરચૂ પાવડર
  6. ૧- ચમચી આદૂ લસણ ની પેસટ
  7. મીઠુ
  8. ૧/૨- ચમચી ચાટ મસાલાે
  9. ૧/૨- કપ બટર

સૂચનાઓ

  1. સાૈથી પહેલા પનીર ને છીણી નાોખો એક વાડકા મા પનીર લો જીણા સમારેલા કેપસીકમ નાખો, ટામેટા નો સોસ , આદૂ લસાણ ની પેસટ થોડુ મીઠુ, ચાટ મસાલાે મસાલા બરાબર મીકસ કરો
  2. બે્ડ ની બોરડર કાઠી ને તેને વેલણ થી વી લો બટરલગાવો
  3. લીલી ચટની લગાડો વચચે લગાડો પનીર મસાલા મૂકો ચટની પર
  4. એક વાડકી મા કોન (flour)પાણી નાખી લઈ બનાવો બે્ડ રોલ વાડી ને લઈ લગાડી સીલ કરો
  5. હવે એક તવી લો બટર નાખો થોડુ રોલ ને સેલો સેકો
  6. બે્ડ ની બોરડર ને તેલ મા તડો
  7. ચાટ મસાલો નાખો
  8. રોલ રેડી

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neha Nikul
Dec-06-2018
Neha Nikul   Dec-06-2018

ટેસટી

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર