Photo of Kaju kury by Jhanvi Chandwani at BetterButter
616
10
0.0(1)
0

Kaju kury

Dec-07-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કાજુ. 150 ગ્રામ
  2. અમુલ બટર. 30 ગ્રામ
  3. તેલ. 2 ચમચી
  4. બાંધ્યા ફૂલ. 1
  5. જીરું. 1/2 ચમચી
  6. ઈલાયચી. 1
  7. તેજ પત્તા. 1
  8. દાલચીની. 1 /2 ટુકડો
  9. લસણ. 5 કલી
  10. ડુંગળી. 1
  11. ટામેટા. 1
  12. કસૂરી મેથી. 1/2 ચમચી
  13. લીલા મરચાં. 3
  14. નમક સ્વાદ પ્રમાણે
  15. હળદર. 1/2 ચમચી
  16. ગરમ મસાલો. 1/2 ચમચી
  17. ખાંડ. 1/2 ચમચી
  18. મલાઈ. 3 ચમચી
  19. પાણી. 1/2 ગ્લાસ

સૂચનાઓ

  1. પહેલા ડુંગળી, લસણ અને5-6 કાજુ ને પાણી માં ઉકાળો
  2. પછી કડાઈ માં તેલ અને બટર નાખી કાજુ ફ્રાય કરી કાઢી લો
  3. ટામેટા, લીલા મરચાં અને આદુ ને મિક્સર માં પીસી લો
  4. હવે કાજુ ફ્રાય કરેલા તેલ બટર માં બધા ખડા મસાલા નાખો
  5. પછી તેમાં ટામેટા વાળી પ્યુરી નાખો
  6. ટામેટા ની ગ્રેવી તૈયાર થાય તેમાં ડુંગળી લસણ અને કાજુ વાળી પેસ્ટ નાખો
  7. થોડી વાર પછી તેમાં બધા મસાલા નાખો
  8. ગ્રેવી માં તેલ આવી જાય ત્યારે મલાઈ નાખવી
  9. મલાઈ બરોબર મિક્સ કરી તેમાં ખાંડ અને કસૂરી મેથી નાખો
  10. લાસ્ટ માં ફ્રાય કરેલા કાજુ નાખી મિક્સ કરો અને પાણી નાખી5 મિનિટ માટે ઢાંકણ લગાવી મુકો.. ગેસ ધીમી આંચે કરી લેવું
  11. ગરમા ગરમ કાજુ કરી તૈયાર છે.. તેને નાન અથવા જીરા રાઈસ સાથે સર્વ કરો..

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Dec-07-2018
Varsha Joshi   Dec-07-2018

મારી મનપસંદ સબ્જી:gift_heart:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર