હોમ પેજ / રેસિપી / પંજાબી ગ્રેવી વીથ મિક્સવેજીટેબલસ્

Photo of Panjabi grevi with miks vejetabls by Bhavna Nagadiya at BetterButter
950
5
0.0(0)
0

પંજાબી ગ્રેવી વીથ મિક્સવેજીટેબલસ્

Dec-07-2018
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબી ગ્રેવી વીથ મિક્સવેજીટેબલસ્ રેસીપી વિશે

પંજાબી ગ્રેવી વાલા સબ્જી બધા ને ભાવેજ.અને ખુબ ટેસ્ટી પણ હોયજ

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. મિક્સ વેજીટેબલસ ૧બાઉલ
  2. ટમેટા ૪નંગ
  3. કાંદા ૩નંગ
  4. આદુ લસણ મરચા ની પેસ્ટ ૧ચમચી
  5. કાજુ ૫-૬
  6. મગજથરી ૨ચમચા
  7. તજ લવીંગ ધાણા મરી ખસખસ ૧ચમચો
  8. પંજાબી ગરમ મસાલો ૧ચમચી
  9. પનીર ૫૦ગ્રામ
  10. ઘી ૨ચમચા
  11. સ્વાદ મુજબ નિમક લાલ મરચુ પાવડર ૧ચમચી
  12. બટર કોથમીર સજાવટ માટેપણી જરુર મુજબ

સૂચનાઓ

  1. કાજુ મગજથરી ૧કલાક પાણી મા પલાળો
  2. બધા સુકા મસાલા પાણી મા નાખો
  3. શાક બધા ૧ઇચ ના પ્રમાણ મા સમારી વરાળ મા બાફી લો
  4. કાજુ મગજથરી ક્સ કરી લો
  5. સુકા મસાલા ક્રસ કરો
  6. ટમેટા કાંદા અલગ ક્રસ કરો
  7. કડાય માઘી મુકી લસણ મરચા ની પેસ્ટ સાંતલો
  8. કાંદા ઉમેરો ૨મીનીટ બાદ ટમેટા ની પ્યુરી ઉમેરો
  9. ક્રસ કરેલા સુકા મસાલા નાખો
  10. કાજુ મગજથરી ની પેસ્ટ નાખો
  11. ૫મીનીટ બાદ ઘી છુટે પછી શાક ઉમેરો
  12. નિમક સ્વાદ મુજબ ઉમેરો
  13. લાલ મરચુ પાવડર પંજાબી ગરમ મસાલો નાખો
  14. જરુર મુજબ પાણી એડ કરો
  15. ૨મીનીટ બાદ પનીર છીણી ને મિક્સ કરો
  16. સર્વીંગ બાઉલ મા કાઢી બટર કોથમીર થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર