હોમ પેજ / રેસિપી / સેવ ટમેટાં ગ્રેવી સબ્જી
ઘણા ઘરોમાં એવુ બનતું હોય છે કે ઘરમાં કોઇ સભ્યને શાક દાળમાં ટમેટાં નાપસંદ હોય અને તેમાંથી ટમેટાં કાઢી નાખે એટલે બગાડ પણ થાય અને ટમેટાંમાથી જે લોહતત્વ મળવું જોઈએ તે ના મળેતો શાકમાં ટમેટાંને ગ્રેવી તરીકે ઉપયોગ કરવાથી તે સમસ્યા દૂર થાય છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો