હોમ પેજ / રેસિપી / સિંધી કઢી ચાવલ

Photo of Sindhi kadhi chaval by Hetal Sevalia at BetterButter
561
7
0.0(0)
0

સિંધી કઢી ચાવલ

Dec-08-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી કઢી ચાવલ રેસીપી વિશે

કઢી માં ખૂબ સારી વેજીટેબલ નો ઉપયોગ થાય છે. ભાત સાથે લેવા થી એક કમપ્લીટ મીલ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/4 કપ બેસન
  2. 3 ગ્લાસ પાણી
  3. 1 ચમચી આમલી નો પલ્પ
  4. 1/2 ચમચી હળદર
  5. 1/4 ચમચી હીગ
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 2 લીલાં મરચાં સમારેલા
  8. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  9. 2 રવૈયા ઊભા સમારેલા
  10. 1 બટાકા ના મિડીયમ ટુકડા
  11. 5-6 કળી ફલાવર
  12. 5-6 ફણસી ના મિડીયમ ટુકડા
  13. 1/4 ચમચી રાઈ
  14. 1/4 ચમચી જીરું
  15. 1/4 ચમચી મેથી
  16. થોડા લીમડાના પાન
  17. 4 -5 ચમચી તેલ
  18. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી રાઈ,જીરું, મેથી, હીગ અને લીમડા નો વઘાર કરો.
  2. બેસન ઉમેરી બ્રાઉન શેકો. પાણી ઉમેરો. હવે તેમાં લાલ મરચું, હળદર, લીલાં મરચાં, આદું ઉમેરો.
  3. એક ઉબાલ આવે એટલે બધા શાકભાજી અને મીઠું ઉમેરો. ધીમા તાપે ઢાંકી ને થવા દો.
  4. શાકભાજી ચડી જાય ત્યાં સુધી થવા દો. આશરે 20-25 મિનિટ સુધી થવા દો.
  5. શાકભાજી ચડી જાય એટલે આમલીનો પલ્પ ઉમેરો. ગરમાગરમ કઢી રાઈસ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર