BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Paneer kadhai

Photo of Paneer kadhai by Hetal Sevalia at BetterButter
7
14
0(0)
0

Paneer kadhai

Dec-08-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 200 ગ્રામ પનીર
  2. *** કઢાઈ મસાલો:-
  3. 2 ટી.સ્પૂન ધાણા
  4. 1 ટી.સ્પૂન જીરું
  5. 1 ટી.સ્પૂન મરી
  6. 2 સૂકા લાલ મરચાં
  7. 1 ટી.સ્પૂન કસૂરી મેથી
  8. 2 ડુંગળી બારીક સમારેલી
  9. 2 ટામેટાં બારીક સમારેલા
  10. 1 કપ ટોમેટો પ્યૂરી
  11. 2 લીલાં મરચાં બારીક સમારેલા
  12. 1/2 ચમચી લસણની પેસ્ટ
  13. 1/2 ચમચી આદુની પેસ્ટ
  14. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1/4 ચમચી કિચન કીગ મસાલો
  17. 1/4 ચમચી કસૂરી મેથી
  18. 1/2 નંગ કેપ્સિકમ ના ટુકડા
  19. 1 ડુંગળી ના ટુકડા
  20. 5 ચમચી તેલ

સૂચનાઓ

  1. એક પેનમાં ધાણા, જીરું, મરી, મરચાં, કસૂરી મેથી 2 મિનિટ શેકી લો. અને દળદળુ પીસી લો.
  2. એક કઢાઈમાં તેલ મૂકી ડુંગળી સાતળી લો.બ્રાઉન થાય એટલે ટામેટાં ઉમેરો. મીઠું ઉમેરો. સતળાય જાય એટલે લસણ આદુની પેસ્ટ ઉમેરી સાતળો.
  3. લાલ મરચું, લીલાં મરચાં અને ટોમેટો પ્યૂરી ઉમેરો. થોડું પાણી ઉમેરી 5-7 મિનિટ થવા દો.તેલ છૂટે એટલે પનીર, કેપ્સિકમ, ડુંગળી ના ટુકડા ઉમેરો.
  4. કીચનકીગ મસાલો અને 1 ચમચી કઢાઈ મસાલો મિક્સ કરી લો.ઉપર થી કસૂરી મેથી ઉમેરી ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર