હોમ પેજ / રેસિપી / પાલક કોફતા ઇન ટોમેટો કરી

Photo of Palak kofta in tomato curry by Hanika Thadani at BetterButter
653
8
0.0(0)
0

પાલક કોફતા ઇન ટોમેટો કરી

Dec-08-2018
Hanika Thadani
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક કોફતા ઇન ટોમેટો કરી રેસીપી વિશે

આ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી ની સાથે હેલથી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પ્રેશર કુક
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪ નંગ ટામેટા
  2. ૨૫૦ ગ્રામ સમારેલી પાલક
  3. ૧ લીલું મરચું
  4. નાનો ટુકડો અદરક
  5. ૧ ચમચી જીરું
  6. ૧ ૧/૨ચમચી લાલ મરચું
  7. ૧/૪ ચમચી હળદર
  8. ૧ ચમચી ધાણાજીરું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૨ ચમચી ચણા નો લોટ
  11. તેલ જરૂર મુજબ
  12. ૧ ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ ટામેટા,૧ લીલું મરચું અને અદરક મિક્સચર માં પીસી લો.
  2. કડાઈમાં ૪ ચમચી તેલ લો.તેલ ગરમ થાય એટલે ચપટી જીરું નાખો.
  3. જીરું તતળે એટલે ટામેટા ની પ્યુરી નાખી સાંતળો.
  4. તેમાં બધા સૂકા મસાલા નાખી મિક્સ કરો અને પાણી નાખી ચડવા દો.
  5. તેલ છૂટું પડે એટલે ગેસ બન્ધ કરો.
  6. કોફતા માટે:
  7. એક કડાઈમાં ૨ ચમચી તેલ લો.તેમાં સમારેલી પાલક,૧ લીલું સમારેલુ મરચું અને જીરું નાખો.
  8. પાલક નું પાણી સુકાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દો.
  9. પાલક ની પ્યુરી ઠંડી થાય એટલે એમ ચણા નો લોટ,મીઠું અને ૧/૨ ચમચી લાલ મરચું નાખી મિક્સ કરો.
  10. તેલ માં ભજીયા તળિયે એમ તળી લો.
  11. હવે કરી માં કોફતા નાખી એક ઉભરો આવે ત્યાં સુધી ચડવા દો.
  12. તૈયાર છે પાલક કોફતા ઇન ટોમેટો કરી.રોટલી ક ભાખરી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર