હોમ પેજ / રેસિપી / મેથી મટર મલાઈ

Photo of Methi matar malai by Jhanvi Chandwani at BetterButter
675
7
0.0(0)
0

મેથી મટર મલાઈ

Dec-08-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મટર મલાઈ રેસીપી વિશે

શિયાળા માં મેથી ખૂબ જ ફાયદાકારક હોય છે અને આંખો માટે પણ સારી હોય છે.. મેં આમાં ડુંગળી લસણ ની ગ્રેવી બનાવી તેમાં મેથી મટર અને લાસ્ટ માં મલાઈ નાખી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. મેથી. 1 પ્લેટ
  2. મટર. 1 વાટકી
  3. તેલ. 1 વાટકી
  4. જીરું. 1/2 ચમચી
  5. લસણ આદુ અને લીલા મરચાં ની પેસ્ટ. 2 ચમચી
  6. ડુંગળી. 1
  7. મીઠું. સ્વાદ પ્રમાણે
  8. લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  9. ગરમ મસાલો. 1/2 ચમચી
  10. હળદર. 1/2 ચમચી
  11. ટામેટા. 1 બારીક સમારેલ
  12. મલાઈ. 1 વાટકી

સૂચનાઓ

  1. બધા થી પહેલા લસણ ની પેસ્ટ તૈયાર કરો પછી ડુંગળી પણ મિક્સર માં પીસી લો વધારે નહીં પીસવાનું થોડો ડુંગળી દેખાય અને મેથી પણ બારીક પીસી લો મેથી નહીં પીસવાની હોય તો બારીક હાથ થી જ સમારી લેવી.. આ ત્રણે પીસી તૈયાર કરી મુકવો.
  2. હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો પછી લસણ ની પેસ્ટ નાખોલસણ થોડી બ્રાઉન થાય તેના ડુંગળી ની પેસ્ટ નાખો ડુંગળી પિન્ક થાય પછી તેમાં મેથી નાખો...
  3. મેથી થોડી સાંતળો પછી તેમાં મટર નાખો.. પછી બધા મસાલા નાખો મેથી તેલ છોડે ત્યારે તેમાં ટામેટા નાખવા..ટામેટા ગળી જાય લાસ્ટમાં મલાઈ નાખવી..
  4. મલાઈ મિક્સ કરી 2 મિનિટ બાદ ગેસ બંધ કરી લો.. ત્યાર છે મેથી મટર મલાઈ... ગરમા ગરમ રોટલા સાથે અથવા રોટલી સાથે સર્વ કરો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર