હોમ પેજ / રેસિપી / મિકસ વેજ વાઇટ ગૅૅ્વી

Photo of Mixveg in white gravy by Sangita Jalavadiya at BetterButter
0
6
0(0)
0

મિકસ વેજ વાઇટ ગૅૅ્વી

Dec-08-2018
Sangita Jalavadiya
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિકસ વેજ વાઇટ ગૅૅ્વી રેસીપી વિશે

હૈલઘી છે ખાવામા ખૂબજ ટેસ્ટી છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • પંજાબી
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

 1. ગે્વી માટે:--
 2. દૂઘી-૧૦૦થી ૧૫૦ ગા્મ
 3. કોબી નો સફેદ ભાગ-૪ચમચા
 4. કાજૂ૧૫થી૨૦ નંગ
 5. મગજતરી ના બી ૨થી૩ચમચી
 6. તજ ૨ થી૩ટૂકડા
 7. લવીગ ૪થી૫ નંગ
 8. મરી ૮થી૧૦ નંગ
 9. ઈલાયચી ૩થી૪ નંગ
 10. આખા ધાણા ૧ચમચી
 11. આખૂ જુરૂ ૧ચમચી
 12. કસ્તૂરી મેથી ૨ચમચી
 13. તમાલપઋ ૨ થી૩નંગ
 14. કીચનકીંગ મસાલો ૧૧/૨ચમચો
 15. ઘી ૨ ચમચા
 16. પાણી ૧/૪કપ
 17. લીલામરચા ૫ થી૬નંગ
 18. સૂંઢ પાવડર ૧/૪ ચમચી
 19. મીઠું સ્વાદ મૂજબ
 20. મલાઈ ૨ ચમચા
 21. બીજી સામગ્રી:--
 22. તેલ ૨ ચમચા
 23. જીરૂ ૧ચમચી
 24. કાદા જીણા કાપેલા ૨ ચમચા
 25. બારબોઈલ કરેલા શાકભાજી ૨કપ(ગાજર,વટાણા,ફણસી,ફલાવર)
 26. પનીર૧/૪કપ (Offsnal)
 27. મલાઈ ૧ ચમચો
 28. દૂધ ૧કપ
 29. લીલીકોથમીર ૨ ચમચા

સૂચનાઓ

 1. એક કુકર લો.એમા દૂધી થી લઈને મીઠું સૂધી ની બધી સામગ્રી નાખી.ઢાકણ દઈ ને ૨થી૩ સીટી વગાડી લો.
 2. કુકર ઠંડૂ થાય પછી તમાલપત્ કાઢી લઈ . એક મિકસર જાર મા લઈ તેમા મલાઈ નાખીપીસીલો. તો તૈયાર છે.વાઈટ ગે્વી.
 3. હવે એક બીજા પેન મા તેલ ગરમ કરો.તેમા જીરૂ નાખી.કાદા નાખી થોડી વાર ચડવાદો.
 4. કાદા લાલ થાય એટલે તેમા બનાવેલી ગે્વી , દૂધ ,મલાઈ નાખી થોડીવાર ચડવાદો.
 5. પછી તેમા બધા શાકભાજી, પનીર નાખી. તેલ ઉપર આવે તયા સૂધી ચડવાદો.
 6. પછી કોથમીર નાખી મિકસ કરો.
 7. તૈયાર છે મિકસ સબજી ઈન વાઈટ ગે્વી.
 8. સવૅ કરો પરાઠા,નાન ,રોટલી સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર