હોમ પેજ / રેસિપી / ડ્રમસ્ટિક પોટેટો ઇન ટોમેટો ગ્રેવી

Photo of Drumstick potato in tomato gravy by Hanika Thadani at BetterButter
652
8
0.0(0)
0

ડ્રમસ્ટિક પોટેટો ઇન ટોમેટો ગ્રેવી

Dec-08-2018
Hanika Thadani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રમસ્ટિક પોટેટો ઇન ટોમેટો ગ્રેવી રેસીપી વિશે

આ સિંધી વાનગી ખૂબ હેલથી છે.જે વારસો થી અમારા ઘરો માં બનાવાય છે.તમે પણ જરૂર બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪ નંગ ટામેટા
  2. ૧ લીલું મરચું
  3. ૧ નંગ બટાકુ
  4. ૨ નંગ સરગવો
  5. નેનો અદરક નો ટુકડો
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧ ચકચી ધાણાજીરું
  10. ચપટી જીરું
  11. ૪ ચમચી તેલ
  12. ૧ ગ્લાસ પાણી
  13. સમારેલુ કોથમીર સજાવવા માટે

સૂચનાઓ

  1. કૂકર માં તેલ લો.ગરમ થાય ત્યાં સુધી ટામેટું,અદરક અને લીલું મરચુ મિક્સચરમાં પીસી લો.
  2. તેલ ગરમ થતા જીરું નાખી ટામેટા ની પ્યુરી નાખો.
  3. બધા સૂકા મસાલા અને સમારેલુ બટાકુ નાખી મિક્સ કરો.
  4. થોડી વાર હલાવતા રહો.હવે સરગવા ના લાંબા સમારેલા ટુકડા નાખો.
  5. પાણી નાખી ૧ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  6. તૈયાર છે ડ્રમ સ્ટિક પોટેટો ઇન ટોમેટો ગ્રેવી.કોથમીર થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર