BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Kulhad Sindhi kadhi chaval

Photo of Kulhad Sindhi kadhi chaval by Rani Soni at BetterButter
0
7
5(1)
0

Kulhad Sindhi kadhi chaval

Dec-08-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 ચમચી તેલ
  2. 6 ચમચી ચણા નો લોટ
  3. 1 ચમચી મિકસ રાઈ અને જીરું
  4. 1/4 નાની ચમચી હિંગ
  5. 1/2 નાની ચમચી મેથી દાણા
  6. 5-6 કપ પાણી
  7. 2 બારીક કાપેલા લીલાં મરચાં
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  11. 1/2 ચમચી ધાણાજીરુ પાવડર
  12. 1/2 ચમચી ગરમ મસાલા
  13. 7-8 સરગવા ની સીંગ
  14. 1 કાપેલું બટાકુ
  15. 1 બારીક કાપેલું ટામેટું
  16. 5-6 ભીંડા (તળેલા)
  17. 5-6 ગવારફળી કાપેલી
  18. 2 ચમચી ફલાવર કાપેલું
  19. 1/2 કપ આમલી નું પાણી
  20. 1 ચમચી કોથમીર
  21. 1 કપ બનેલા ભાત

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરો
  2. રાઈ,જીરું ,હિંગ ,મેથી દાણા નાંખો
  3. ચણાનો લોટ નાંખો અને ધીમી આંચ પર શેકો
  4. ચણાનો લોટ જ્યારે થોડો લાલ રંગ નો થાય ત્યારે પાણી નાખી
  5. તેમાં મીઠું અને હળદર નાખો હવે કઢી માં બધાં શાકભાજી નાખો અને ઉકળવા દો
  6. શાકભાજી જ્યારે બરાબર રંધાઈ જાય ત્યારે આમલી નું પાણી ,લાલ મરચું , ગરમ મસાલા,ધાણાજીરુ પાવડર નાખી હલાવો
  7. થોડું ઉકાળો સિંધી કઢી તૈયાર છે
  8. કુલહડ માં ભાત મૂકી ગરમ ગરમ સિંધી કઢી મૂકી કોથમીર નાખી પિરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jyoti Adwani
Dec-09-2018
Jyoti Adwani   Dec-09-2018

All time favourite

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર