હોમ પેજ / રેસિપી / હરીયાલી દમ આલુ ડાયટ સ્પેશીયલ

Photo of hariyali dum aloo DIET SPECIAL by Asha Shah at BetterButter
672
6
0.0(0)
0

હરીયાલી દમ આલુ ડાયટ સ્પેશીયલ

Dec-09-2018
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરીયાલી દમ આલુ ડાયટ સ્પેશીયલ રેસીપી વિશે

આ રેસેપી હેલ્થ ને ધ્યાન મા રાખી ને બનાવેલી છે.,લેશ ઓઇલ અને લેશ સ્પાઇસીશ (મસાલા).

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્ટર ફ્રાય
  • પ્રેશર કુક
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1.12/14 નાની બટાકી
  2. 2.1 કપ ધનીયા
  3. 3.1/2 ફુદીના કે પત્તે
  4. 4.1 1/2 ડુંગરી
  5. 5.6 કલી લસણ
  6. 6.1/2 ચમચી લીલા મરચા વાટેલા
  7. 7.1/2 ચમચી આદુ વાટેલુ
  8. 8.2 તજ,2 લવીંગ,2 તેજ પત્તા
  9. 9.1/2 ચમચી જીરા
  10. 10.4ચમચી તેલ મોટી
  11. 11.1/2 ચમચી હલદર
  12. 12.1;2 ચમચી ધાણા જીરા પાવડર
  13. 13.1 લીંબુ નો રસ
  14. 14.મીઠું સ્વાદ મુજબ
  15. 15 દોઢ ચમચી કી્મ સજાવા માટે
  16. 16.2 કયુબ બટર

સૂચનાઓ

  1. 1.બટાકી ને કુકર મા લઇ બાફી ને છોલી લેવી .
  2. 2.લીલા ધાણા સરખા ધોઇ સમારી લેવા.
  3. 3.ફુદીના ને પણ ધોઇ પાના અલગ કરવા
  4. 4.ડુંગરી લાંબી સમારી લેવી.લસણ ફોલી જોઇતો મસાલો એક બાજુ મુકવો.
  5. 5.કડાઇ કે પેન મા 1 ચમચી તેલ ગરમ કરવા મુકો.
  6. 6.ગરમ તેલ મા જરાક જીરુ ,તજ ,લવીંગ,લસણ ,ડુંગરી,મરચા,આદુ નાખી સરખી રીતે મીશૃ કરો.
  7. 7,ડુંગરી થોડી સોફટ થાય એટલે ગેસ બંધ કરી બાઉલ મા ઠંડુ થવા દો .
  8. 8.એજ પેન કે કડાઇ મા 2 ચમચી તેલ મુકી બાફેલી બટાકી શેલો ફા્ય કરી બધી બાજુ થી સોનેરી રંગ ની થવા દઇ બાઉલ મા કાઢી લેવી .
  9. 9.લીલા ધાણા,ફુદીનો,ડુંગરી નો મસાલો મીકશર જાર મા મુકી સ્મુથ પેસ્ટ બનાવી લો.
  10. 10.એજ પેન મા બચેલુ તેલ ,થોડુ જીરુ ,તેજ પત્તા નાખી પેસ્ટ નાખી ,હલદર,જીરુ પાવડર,મીઠું સ્વાદ મુજબ નાખી હલાવી 1/2ગ્લાસ પાણી રેડવું.
  11. 11.ગે્વી મા ઉકાડો આવે એટલે તેમાં 2કયુબ કે 1 ચમચી બટર મુકી હલાવી બટાકી અંદર મુકવી .
  12. 12.ટેસ્ટ મુજબ લીંબુ નો રસ નાખવો.3/4 મીનીટ ઢાંકી ને પકાવવું ,વચ્ચે હલાવતા રેવું. તેલ છુટે એટલે ગેસ બંધ કરવો.
  13. 13.બાઉલ મા કાઢી કી્મ રેડી કોથમીર ,ફુદીના થી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર