હોમ પેજ / રેસિપી / રવા બ્રેડ સ્ટીકસ

Photo of Suji bread sticks by Varsha Joshi at BetterButter
686
0
0.0(0)
0

રવા બ્રેડ સ્ટીકસ

Dec-09-2018
Varsha Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા બ્રેડ સ્ટીકસ રેસીપી વિશે

આ રેસિપી મે બેટરબટર એપમાં વિડિયો જોઈને બનાવી છે.ખુબ ચટપટી અને થોડી જ મિનિટમાં બાળકો માટે મનપસંદ રેસિપી તૈયાર

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ફીણવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 બ્રેડ
  2. રવો
  3. દહીં
  4. એક ઝીણી સમારેલી ડુંગળી
  5. કેપ્સિકમ મરચું ઝીણું સમારેલ
  6. લાલ મરચું પાવડર એક ચમચી
  7. મીઠું સ્વાદનુસાર
  8. એક ચમચી ખાંડ
  9. સાતળવા માટે ઘી અથવા બટર
  10. સમારેલી કોથમીર
  11. ગાર્નિશ માટે તલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બ્રેડની કિનારી કાપી લંબાઈમા પટ્ટી કાપી લો
  2. દહીં રવો અને માં બધી સામગ્રી મિક્સ કરો
  3. ત્યારબાદ બ્રેડની કાપેલી પટ્ટી પર દહીં રવાનુ મિશ્રણ લગાવો
  4. ગેસ પર નોનસ્ટિક તવીમા ઘી અથવા બટર લગાવી બધી પટ્ટીઓને મિશ્રણ નીચે તરફ રાખી સેકો
  5. ત્યારબાદ તેના પર ઘી લગાવી પલટો અને પ્લેન ભાગ શેકો
  6. બ્રાઉન થાય એટલે સર્વિંગ પ્લેટમાં ઉતારી ઉપર સોસ લગાવી તલ ભભરાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર