હોમ પેજ / રેસિપી / દુધી કોફતા કરી

Photo of lauki kofta by Asha Shah at BetterButter
349
6
0.0(0)
0

દુધી કોફતા કરી

Dec-09-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી કોફતા કરી રેસીપી વિશે

દુધી ના કોફતા નુ શાક ટેસ્ટ મા બહુ જ સ્વાદીષ્ટ લાગે છે.મને ગે્વી વગર પણ આ કોફતા ખાઇ શકાય ,આ કોફતા સોફટ અને કી્સ્પી બનેછે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. કોફતા માટે
  2. 1.250 ગા્મ દુધી
  3. 2.1 વાડકી બેસન
  4. 3.બે મોટી ચમચી ચોખા નો લોટ
  5. 4.લીલા ધાણા સમારેલા
  6. 5.2 ચમચી ધી
  7. 6.મીઠુંસ્વીદ મુજબ ,1/2 લાલ મરચું ,1/2હલદર ,1 ચમચી ધીણા જીરુ ,1/2 ચમચી વાટેલુ આદુ
  8. તલવા માટે તેલ
  9. ગે્વી માટે
  10. 1.2 ડુંગરી
  11. 2.4 ટામેટા
  12. 3.5કલી લસણ
  13. 4.1 તેજ પત્તા
  14. 5.મીઠું સ્વાદમુજબ
  15. 6.2 લીલા મરચા
  16. 7,1/2 ચમચી લાલ મરચાનો પાવડર
  17. 8.1/2 ચમચી હલદર
  18. 9.1 ચમચી ધાણા જીરૂ પાવડર
  19. 10,1/2 ચમચી ગરમ મસાલો
  20. 11.1/2 ચમચી કસુરી મેથી
  21. 12.1 ચમચી દેશી ધી
  22. 13.1/2 ચમચી જીરુ
  23. 14.લીલા ધાણા સમારેલા
  24. 15.2 ચમચી બેસન

સૂચનાઓ

  1. 1.દુધી ધોઇ છોલી વચ્ચે થી સફેદ ભાગ કાઢી ઝીણી હાથથી દબાવી બધુ પાણી એક બાઉલ મા કાઢી સાઇડ મા રાખવું.
  2. 2.છીણેલી દુધી માં બેસણ,ચોખાનો લોટ,લીલા ધાણા સમીરેલા ,આદુ વાટેલુ,ટેસ્ટ મુજબ લાલ મીઠુંં,મરચુ,હલદર ધાણા જીરુ ,ધી નાખી ને બરાબર મીશૃ કરો.પાણી નથી નાખવાનું.
  3. 3.તડવા માટે તેલ ગરમ કરો.
  4. 4.હાથ વડે ગોડાકાર કોફતા બનાવી ડીશ મા મુકો ,ગરમ તેલ મા મુકી સોનેરી કલર ના તડી પેપર ટોવેલ પર કાઢી નાખો.
  5. ગે્વી બનાવા માટે
  6. 1.એક કડાઇ મા તેલ ગરમ કરવા મુકી ,ડુંગરી ઝીણી સમારી લેવી ,તેલ મા જીરુ,તેજપત્તુ ,ડુંગરી બા્ઉન કલર ની થાય ત્યાં સુધી શેકવી .
  7. 2.જયાં સુધી ડુંગરી થાય મીકશૃર જાર મા ટામેટા,લસણ,લીલા મરચા ની સ્મુથ પેસ્ટ બનાવી લેવા ની .
  8. 3.ડુંગરી બા્ઉન રંગ ની થાય એટલે સુકા મસાલા ની સાથે 2ચમચી બેસન નાખી ,1 ચમચી ધી નાખી શેકવુ ં.
  9. 4.બરાબર સેકાય એટલે ટામેટા ની પેસ્ટ નાખી હલાવી ,દુધી માથી નીતારેલુ પાણી રેડવું
  10. 5.બરાબર ઉકડી જાય એટલે,ગરમ મસાલો,લીલા ધાણા,કસુરી મેથી નાખી ગેસ બંધ કરો.
  11. 6 બાઉલ મા કોફતા મુકી ઉપર ગે્વી રેડી થોડુ ઘી,કસુરી મેથી અને લીલા ધાણા થી સજાવી રોટી ,પુરી કે પરાઠા સાથે ગરમ ગરમ સવૅ કરે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર