હોમ પેજ / રેસિપી / આલુ મટર કરી

Photo of Aloo Matar Curry by Hetal Sevalia at BetterButter
408
6
0.0(0)
0

આલુ મટર કરી

Dec-09-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ મટર કરી રેસીપી વિશે

ટેસ્ટી ઢાબા સ્ટાઇલ આલુ ની ઈઝી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 ટામેટાં
  2. 4 બાફેલા બટાકા
  3. 100 ગ્રામ વટાણા
  4. 1 મોટો ચમચો તેલ
  5. 1/2 ચમચી જીરું
  6. 1/4 ચમચી હીગ
  7. થોડો આખો મસાલો(મરી, તજ,લવિંગ, બાડીયા)
  8. થોડા લીમડાના પાન
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. 1/2 ચમચી ધાણાજીરું
  12. 3/4 ચમચી લાલ મરચું
  13. 1 ચમચી લીલાં મરચાં
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  16. 1/2 ચમચી કસૂરી મેથી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાકા બાફી લો. અને હાથ થી તોડી લો.કાપવા નહીં.
  2. હવે ટામેટાં ની પ્યૂરી કરી લો.એક કૂકરમાં તેલ મૂકી જીરું, આખો મસાલો, હીગ, લીમડો ઉમેરી વઘાર કરો. તેમાં ટામેટાં ની પ્યૂરી ઉમેરી સાતળી લો.
  3. હવે તેમાં લીલાં મરચાં, લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમમસાલો, મીઠું, કસૂરી મેથી, આદું ઉમેરી સાતળો. તેલ છૂટે એટલે બટાકા અને વટાણા ઉમેરો.
  4. પાણી ઉમેરો. કૂકરને ઢાંકી ને 3-4 સીટી વગાડો.ઉપર થી કોથમીર ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર