BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Aloo Matar Curry

Photo of Aloo Matar Curry by Bhavna Nagadiya at BetterButter
0
7
0(0)
0

આલુ મટર કરી

Dec-09-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ મટર કરી રેસીપી વિશે

આલુ મટર કરી ટેસ્ટફુલ ખટમીઠા સ્વાદ મા સરસ લાગે છે પુલાવ કે રાઈસ સાથે ખાઇ શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • ખાદ્ય પીણાં
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. બટાકા ૧નંગ
  2. વટાણા ૧વાટકી
  3. છાસ ૨વાટકા
  4. ચણા નો લોટ ૧/૨ વાટકી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ગોળ સ્વાદ મુજબ
  7. હરદર ૧/૨ચમચી
  8. વઘાર માટે તેલ ઘી ૨ચમચી
  9. ટમેટુ ૧ જીણુ સમારેલ
  10. લીલી ડુંગરી ૧નંગ
  11. આદુમરચા ની પેસ્ટ ૧ચમચી
  12. લીમડા ના પાન
  13. કોથમીર જીણી સમારેલી
  14. રાઈ ૧/૨ ચમચી
  15. જીરું ૧/૨ ચમચી
  16. હિંગ ૨ ચપટી
  17. સૂકું લાલ મરચું ૨

સૂચનાઓ

  1. બટાકા ૧ ઇચ ના પાતળા સમારો
  2. ૧ ચમચી તેલ ગરમ મુકો આદુ મરચા ની પેસ્ટ નાખો ડુંગરી જીણી સમારી ને સાંતળો બાદ બટાકા વટાણા સાંતળો ૫ મીનીટ ચડવા દો.
  3. કરી પતા (લીમડા ના પાન) નાખો
  4. ચણા નો લોટ છાસ મા બ્લેન્ડર થી મિક્સ કરો
  5. બટાકા વટાણા મા ઉમેરો
  6. ધીમી આંચ પર ચડવા દો
  7. હળદર, મીઠું નાખો
  8. ૧૦ મીનીટ બાદ વઘાર કરો
  9. ઘી ગરમ કરી સુકા મસાલા નાખી કરી મા વઘાર રેડી દો
  10. ૫ મીનીટ ધીમી આચ પર રાખી બાદ સર્વીંગ બાઉલ મા લઇ કોથમીર નાખો
  11. રાઇસ ની સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર