હોમ પેજ / રેસિપી / પાલક કઢી
પાલક એ લોહતત્વ થી ભરપૂર ભાજી છે એ વાત આપણે સૌ સારી રીતે જાણીએ પણ છીએ. એટલા માટે જ આપણે આપણા ભોજન માં એનો ઉપયોગ બને એટલો વધારે કરવો જોઈએ. આપણા બધા ના ઘર માં કઢી પણ એટલી જાણીતી છે. બધા ના ઘર માં વિવિધ કઢી બનતી હોય જ છે. આજે પાલક ની કઢી બનાવી છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો