BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કોર્ન કેપ્સીકમ કરી

Photo of Corn Capsicum Curry by Mital Viramgama at BetterButter
1
6
0(0)
0

કોર્ન કેપ્સીકમ કરી

Dec-09-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન કેપ્સીકમ કરી રેસીપી વિશે

કોર્ન કેપ્સીકમ કરી બનાવા મા સાવ ઇજી છે. અને ટેસ્ટ મા રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ લાગે છે.હવે ઘરે જ બનાવો તૈયાર જેવી જ સબ્જી ઘરે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ બોઇલ કોર્ન
  2. 1કપ ટામેટો પયુરી
  3. 2જીણી સમારેલી ડુંગળી
  4. 2 કેપ્સીકમ સમારેલા
  5. 1/2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  6. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  7. 1/2ટી સ્પૂન ગરમ મસાલો
  8. 1ટી સ્પૂન લાલ મરચું
  9. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  10. 1/4ટી સ્પૂન હળદર
  11. રાઇ જીરૂ હીંગ વધાર માટે
  12. 2ટેબલ સ્પૂન મલાઈ તાજી
  13. 1ટેબલ સ્પૂન ચીઝ ખમણેલું
  14. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  15. 2ટેબલ સ્પૂન તેલ
  16. નીમક સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી દો.
  2. લસણની પેસ્ટ અને સમારેલી ડુંગળી નાખી સાંતળવું
  3. ડુંગળી સાતળાય જાય એટલે તેમાં આદુ ની પેસ્ટ હળદર નીમક સ્વાદ અનુસાર,લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો નાખી મીક્સ કરી લો
  4. હવે ટામેટો પયુરી નાખી સાંતળવું .
  5. ટામેટો પયુરી બરાબર ચડી જાય એટલે તેમાં કાપેલા કેપ્સીકમ અને કોર્ન નાખી બે મીનીટ ચોડવું.
  6. પછી તાજી મલાઈ અને ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.તીખાંશ તમારાં સ્વાદ અનુસાર નાંખવી.
  7. હવે સબ્જી તૈયાર છે તેમાં ઉપર ચીઝ અને લીલા ધાણા ભાજી નાખી દો.
  8. કોર્ન કેપ્સીકમ કરી તૈયાર છે જેને નાન અથવા પરોઠા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર