હોમ પેજ / રેસિપી / મેથી મટર મલાઈ સબ્જી

Photo of Methi Matar Malai Sabzi by Mital Viramgama at BetterButter
457
6
0.0(0)
0

મેથી મટર મલાઈ સબ્જી

Dec-09-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મટર મલાઈ સબ્જી રેસીપી વિશે

હેલ્થી સબ્જી છે. મેંથી ના ધણા હેલ્થ બેનિફિટ પણ છે.મેંથી અને મલાઈ નું કોમ્બિનેશન ટેસ્ટ મા પણ સારૂં લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ લીલા વટાણા બાફેલા
  2. 2 કપ ઝીણી સમારેલી મેંથી
  3. 1/2કપ ફ્રેશ ક્રીમ
  4. 2ટમેટા
  5. 2 ડુંગળી કાપેલી
  6. 1/2સ્પૂન લસણની
  7. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  8. 1ટી સ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
  9. 1/2 ટી સ્પૂન કીંચન કિંગ મસાલા
  10. 1ટી સ્પૂન લાલ મરચું
  11. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  12. 1/4ટી સ્પૂન હળદર
  13. વધાર માટે રાઇ જીરૂ હીઞ
  14. 6થી 8 નંગ કાજુ
  15. 3ટેબલ સ્પૂન તેલ
  16. નીમક સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખી સાંતળવી અને ટમેટા કાંપી ને સાથે સાતળવા તેમજ કાજુ પણ સાથે નાખી મીક્સ કરી લો
  2. બરાબર ચડી જાય એટલે નીચે ઉતારી લો અને ઠંડુ થાય એટલે મીકસર મા પીસી લો ગ્રેવી
  3. હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી હલાવી સમારેલી મેથી નાખી સાંતળવું .
  4. મેથી બરાબર ચડી જાય એટલે તેમાં લીલા મરચાં ની પેસ્ટ તેમજ હળદર નીમક સ્વાદ અનુસાર,લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો નાખી સાંતળવું.
  5. પછી બાફેલા વટાણા નાખી મીક્સ કરી લો.
  6. હવે પીસેલી ગ્રેવી નાખી મીક્સ કરી થોડી વાર ચડવા દેવું.
  7. છેલ્લે ફ્રેશ ક્રીમ નાખી મીક્સ કરી લો બરાબર ચડી જાય એટલે નીચે ઉતારી ગરમાગરમ સવઁ કરો પરોઠા કે નાન સાથે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર