હોમ પેજ / રેસિપી / શાહી પનીર
પનીર ની સબ્જી અનેક પ્રકારની હોય છે પણ શાહી પનીર એ બધા માં વધારે પસંદ આવે છે. શાહી પનીર પાર્ટી માં મહેમાન આવે ત્યારે અથવા સ્પેશિયલ દિવસ માં બનાવવામાં આવે છે.. અને બનાવવામાં માં પણ આસન છે.. એમાં પનીર ના ટુકડા ફ્રાય કરી તેમાં ગ્રેવી નાખી બનાવી છે.. વધારે પડતું ગ્રેવી ફ્રાય કરીએ છીએ પણ મેં આમાં ગ્રેવી બાફી ને બનાવી છે... જે સ્વાદ માં બહુજ મસ્ત લાગે છે..
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો