હોમ પેજ / રેસિપી / પનીર બટર મસાલા

Photo of Paneer Butter Masala by Mital Viramgama at BetterButter
325
8
0.0(0)
0

પનીર બટર મસાલા

Dec-10-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર બટર મસાલા રેસીપી વિશે

પનીર બટર મસાલા એક પંજાબી સબ્જી છે. નાન કે પરોઠા કે જીરા રાઇસ સાથે બેસ્ટ કોમ્બીનેશન લાગે છે.હવે ઘરે બનાવો હોટેલ જેવું શાક સરળતાથી.

રેસીપી ટૈગ

  • વેજ
  • પંજાબી
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ પનીર ના ટુકડા
  2. 4ટમેટા
  3. 2 ડુંગળી
  4. 10નંગ કાજુ
  5. 1/2સ્પૂન ખસખસ
  6. 3ટેબલ સ્પૂન બટર
  7. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  8. 1ટી સ્પૂન લસણની પેસ્ટ
  9. 1ટેબલ સ્પૂન કસૂરી મેથી
  10. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  11. 1ટી સ્પૂન લાલ મરચું
  12. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  13. 1/4ટી સ્પૂન હળદર
  14. વધાર માટે રાઇ જીરૂ હીઞ
  15. 2ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
  16. 1સ્પૂન લીલા ધાણા ભાજી
  17. નીમક સ્વાદ અનુસાર
  18. 1ટેબલ સ્પૂન ખમણેલું પનીર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં એક કડાઇ મા એક ટેબલ સ્પૂન બટર ગરમ કરી તેમાં કાપેલી ડુંગળી ને સાંતળો.
  2. પછી તેમાં કાપેલું ટામેટું નાખી સાંતળવું.
  3. હવે તેમાં ખસખસ અને કાજુ નાખી ચડવા દેવા નું
  4. ટામેટું ને બધું બરાબર ચડી જાય એટલે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  5. ઠંડુ થાય એટલે મીકસર મા પીસી લો ગ્રેવી.
  6. હવે એક પેન માં બટર સહેજ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી દો.
  7. હવે તેમાં ટામેટો પયુરી નાખી અને લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો નાખી સાંતળવું .
  8. પછી નીમક સ્વાદ અનુસાર કસૂરી મેથી નાખી મીક્સ કરી લો .
  9. હવે પનીર ના પીસ નાંખી હલાવાનુ.
  10. હવે ફ્રેશ ક્રીમ નાખી મીક્સ કરી લો.
  11. બાકી ના સ્પાઇસ તમારાં સ્વાદ અનુસાર નાંખવા.
  12. છેલ્લે લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.
  13. ઉપર ખમણેલું પનીર નાખી ગરમાગરમ સવઁ કરો.
  14. હવે તમારૂં પનીર બટર મસાલા રેડી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર