BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રાજસ્થાની ગટ્ટા વીથ ટોમેટો ગે્વી

Photo of rajsthani gatta with tometo grevy by Asha Shah at BetterButter
0
4
0(0)
0

રાજસ્થાની ગટ્ટા વીથ ટોમેટો ગે્વી

Dec-10-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજસ્થાની ગટ્ટા વીથ ટોમેટો ગે્વી રેસીપી વિશે

આ શાક રાજસ્થાન ની ફેમસ વાનગી છે.ગટ્ટા સોફટ હોય તો આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • ઉકાળવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ગટ્ટા માટે ની સામગી્
  2. 1.1 કપ બેસન
  3. 2.3 ચમચી દહીં
  4. 3.1/4ચમચી વરીયાલી
  5. 4.1/4 ચમચી અજમો
  6. 5.1/4 ચમચી જીરુ
  7. 6.1/4 ચમચી આખા ધાણા
  8. 7. નંબર 3,4,5,6 અધકચરો વાટવો
  9. 8.1/2 લાલ મરચું
  10. 9.1/4 હલદર
  11. 10.મીઠું સ્વાદ મુજબ
  12. 11.3ચમચી તેલ
  13. ગે્વી માટે
  14. 1. 1 ડુંગરી
  15. 2.1 મીડીયમ ટામેટું
  16. 3.3 /4 કલી લસણ
  17. 4.1/2 ટુકડો આદુ
  18. 5.2 લીલા મરચા
  19. 6.2 ચમચી દહીં
  20. 7.2નંગ તજ
  21. 8.2 નંગ લાલ સુકા મરચાં
  22. 9.2 ચમચી તેલ
  23. 10 1/2 ચમચી લાલ કાશ્મીરી મરચાનો પાવડર
  24. 11.1/4 હલદર
  25. 12.1 ચમચી ધાણા જીરુ પાવડર
  26. 13.મીઠું સ્વાદ મુજબ
  27. 14. લીલા ધાણા સમારેલા
  28. 15.1/4 ચમચી કસુરી મેથી

સૂચનાઓ

  1. 1. સૌ પહેલા ગટ્ટા બનાવવા એક કડાઇ મા પાણી ગરમ કરવા મુકો.
  2. 2.એક બાઉલ મા બેસન,અધકચરો વાટેલો મસાલો,સુકો મસાલો ,દહીં ,તેલ નાખી સરખી રીતે મસડી લોટ બાંધવો.
  3. 3.લોટ વધારે નરમ કે કડક હોય તો ગટ્ટા નથી સારા બનતા તો બનાવતી વખતે ધ્યાન રાખવું
  4. 4.લોટ માથી લુઆ લઇ લંબગોડાકાર આકાર આપી ઉકડતા પાણી મા 7/8 મીનીટ મુકો ,ગટ્ટા ચડી ગયા હોય ત્યારે પાણી ઉપર તરવા લાગશે. એટલે ગેસ બંધ કરવો .
  5. 5.જયાં સુધી ગટ્ટા બફાઇ ત્યા ંસુધી કડાઇ મા ં તેલ ગરમ કરવા મુકો.
  6. 6.ડુંગરી ,લસણ,આદુ,મરચા,ની પેસ્ટ કરવી .
  7. 7.ગરમ તેલ માં તજ,જીરુ,લાલ સુકા મરચા,ડુંગરી ની પેસ્ટ નાખી સાંતડવુ ં.
  8. 8.ટામેટા ના કટકા કરી એને પણ પેસ્ટ કરવી ,ડુંગરી થઇ જાય એટલે ટામેટા ની પેસ્ટ નાખી સાંતડવુ
  9. 9.ગટ્ટા બહીર કાઢી એકસરખા કાપી ને ઠંડા કરવા ,પાણી રેહવા દેવુ.
  10. 10.દહીં મા સુકા મસાલા મીશૃ કરી તેલ છુટેલા ટામેટા મા નાખી સતત હલાવવું જેથી દહીં ફાટી ન જાય .
  11. 11.બરાબર હલાવી વધેલુ પાણી રેડી ઉકાડવુ, ઉકડે એટલે ગટ્ટા નાખી 3 મીનીટ ઉકાડી ,લીલા ધાણા અને કસુરી મેથી નાખી ગરમ સવૅ કરવુ ં.
  12. 12.રોટલી ,રાઇસ ,કે મસાલા ખીચડી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર