હોમ પેજ / રેસિપી / Chocolate vanilla pudding

Photo of Chocolate vanilla pudding by Mayuri Vora at BetterButter
0
1
5(1)
0

Chocolate vanilla pudding

Dec-11-2018
Mayuri Vora
15 મિનિટ
તૈયારી નો સમય
240 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બાળકો ના જન્મદિવસ માટે
 • બેકિંગ
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. ડાયજેસટીવ બીસ્કીટ-8
 2. બટર-2 મોટી ચમચી
 3. ખાંડ-1 3/4 કપ (બીસ્કીટ,દૂધ,ચોકલેટ ની લેયર માટે)
 4. દૂધ-700 મીલી
 5. કોનઁફલોર- 1 કપ (દૂધ, ચોકલેટ લેયર માટે)
 6. મેંદો-1/4 કપ
 7. વેનીલા એસેન્સ-1/2 નાની ચમચી
 8. ડાર્ક ચોકલેટ-1 કપ
 9. ચોકલેટ દૂધ-500 મીલી

સૂચનાઓ

 1. સૌપ્રથમ બીસ્કીટ ની લેયર માટે મિક્સરમાં બીસ્કીટ અને ખાંડ નાખી તેનો ફાઈન પાઉડર તૈયાર કરો.
 2. આ પાઉડર ને બાઉલમાં લઈને તેમા ઓગાળેલ બટર મીક્સ કરો.
 3. ત્યાર બાદ એ મીક્સ ને અલગ કરી શકે તેવા મોલ્ડ માં સેટ કરો.
 4. હવે એક કડાહી માં દૂધ,ખાંડ,કોઁન ફ્લોર,મેંદો મીક્સ કરી ગેસ પર ધટ થાય ત્યા સુધી હલાવતા રહો.
 5. ત્યાર પછી એ મીક્સ ને બીસ્કીટ ની લેયર પર રેડી 180' તાપમાન માં ગરમ કરેલા ઓવનમાં 30 થી 35 મીનીટ બેક કરો.
 6. બીસ્કીટ અને દૂધ ની લેયર બેક થાય ત્યા સુધી માં ચોકલેટ નુ મીક્સ તૈયાર કરી લો.
 7. ચોકલેટ નુ મીક્સ તૈયાર કરવા માટે એક કડાહી માં ચોકલેટ,ચોકલેટ દૂધ,ખાંડ,કોઁન ફ્લોર, મીક્સ કરી ગેસ પર ધટ થાય ત્યા સુધી હલાવતા રહો.
 8. હવે બીસ્કીટ અને દૂધ ની લેયર પર ચોકલેટ નુ મીક્સ રેડી પુડીંગ ને 3 કલાક ફ્રીજ માં સેટ થવા દો.
 9. સેટ થયા પછી થંડુ ચોકલેટ વેનીલા પુડીંગ કટ કરી પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Dec-12-2018
Jayshree Nair   Dec-12-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર