Photo of Dum Aloo by Mital Viramgama at BetterButter
523
4
0.0(0)
0

દમ આલુ

Dec-11-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દમ આલુ રેસીપી વિશે

દમ આલુ સબ્જી એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી છે. જે તમે નાન,રોટી,પરાઠા રાઇસ સાથે સવઁ કરી શકો છો. ઘરે આસાનીથી બનાવો ટેસ્ટી હોટેલ સ્ટાઇલ કરી.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 12 નંગ નાની બટેટી
  2. 2 ડુંગળી
  3. 4ટમેટા
  4. 6 કાજુ
  5. 1ટી સ્પૂન ખસખસ
  6. પંજાબી સબ્જી મસાલા 1ટેબલ સ્પૂન
  7. 2ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
  8. 3ટેબલ સ્પૂન તેલ
  9. 1/4ટી સ્પૂન હળદર
  10. 1 સપૂન લાલ મરચું
  11. 1સ્પૂન ધાણા જીરૂ
  12. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  13. 1ટી સ્પૂન લસણની પેસ્ટ
  14. 1ટેબલ સ્પૂન કસૂરી મેથી
  15. 1ટેબલ સ્પૂન લીલા ધાણા
  16. નીમક સ્વાદ અનુસાર
  17. 1ટી સ્પૂન ખાંડ
  18. 2

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટેટા લઈને છોલી ગરમ પાણી નીમક નાખી પાંચ મીનીટ બોઇલ કરી લેવાના.
  2. પછી બટેટા ને પાણી માંથી કાઢી નેપકીન મા ડ્રાય કરી તળી લો.
  3. હવે ડુંગળી ને જીણી સમારી મિક્સરમાં પીસી લો ગ્રેવી.
  4. ટમેટા ને પણ જીણા ટુકડા કરી મીકસર મા પીસી લો ગ્રેવી.
  5. કાજુ અને ખસખસ પલાળી ને પેસ્ટ બનાવી લો
  6. હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી સાંતળવું
  7. હવે ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળવું બ્રાઉન થાય ત્યા સુધી. હવે નીમક,હળદર,લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો નાખી સાંતળવું.
  8. હવે ટમેટા ની પયુરી નાખી સાંતળવું .
  9. બરાબર ચડી જાય એટલે કાજુ ની પેસ્ટ નાખી કસૂરી મેથી નાખી મીક્સ કરી લો .
  10. હવે તળેલા બટેટા નાખી મીક્સ કરી બે મીનીટ કુક કરવાનું પછી ફ્રેશ ક્રીમ નાખીમીક્સ કરી લો .
  11. બાકી ના સ્પાઇસ તીખાશ અને ખાંડ ની જરુર હોય તો થોડી ખાંડ નાખી લીલાં ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.
  12. હવે સબ્જી તૈયાર છે તેમાં ઉપર ફ્રેશ ક્રીમ નાખી સવઁ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર