હોમ પેજ / રેસિપી / પાલક મટર સૂપ

Photo of Palak matar sup by Bhavna Nagadiya at BetterButter
539
5
0.0(0)
0

પાલક મટર સૂપ

Dec-11-2018
Bhavna Nagadiya
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક મટર સૂપ રેસીપી વિશે

આ સૂપ અમારો ફેવરીટ છે પાલક ની ભાજી પાચન મા હલકી છેઆસુપ ઓછા સાક મા પણ ટેસ્ટી બને

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સૂપ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક નીભાજી ૧જુડી
  2. લીલા વટાણા ૧૦ગ્રામ
  3. ડુંગરી૧નંગ
  4. કોર્ન ફ્લોર ૧ચમચો
  5. ટમે઼ટા ૨નંગ
  6. નિમક સ્વાદ મુજબ
  7. લસણ,મરચા ની પેસ્ટ ૧ચમચી
  8. ક્રીમ ૧ ચમચો
  9. ખાંડ ૧ચમચો
  10. ઘી ૧ચમચી વઘાર માટે જીરુ ૧/૨ ચમચી
  11. મરી નો પાવડર ૧/૨ ચમચી
  12. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. પાલક ધોઇબાફી લો
  2. ડુંગરી મોટા ટુકડા કરો
  3. ટમેટા ડુંગરી વટાણા વરાલ મા બાફી લો
  4. પાલક ડુંગરી ટમેટા મિક્સીમા ક્રસકરો
  5. તપેલા મા ધીમી આંચ પર ઉકળવા મુકો વટાણા નાખો
  6. થોડા પાણી મા કોર્ફ્લોર મિક્સ કરી નાખો હલાવો જેથી ગાંઠન પડે કે નીચે બેસીનજાય
  7. ૧૦મીનીટ બાદખાંડ નાખો મરીનો પાવડર નાખો
  8. ઘી ગરમ કરી જીરુ લસણ મરચા ની પેસ્ટ લવીંગ મુકી વઘાર કરો
  9. ૨મીનીટ ઉકાલી સર્વીંગ બાઉલ મા લઇલો
  10. પીરસવા ટાઇમે ક્રીમ નાખી ગરમ જ પીરસો
  11. ક્રીમ ને બદ ે બટર પણ વાપરી સકાય
  12. અમારુ મનગમતુ સૂપ તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર