હોમ પેજ / રેસિપી / ગાજર પાલક ની સબ્જી

Photo of Gajar palak nj sabji by Jhanvi Chandwani at BetterButter
672
5
0.0(0)
0

ગાજર પાલક ની સબ્જી

Dec-11-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર પાલક ની સબ્જી રેસીપી વિશે

ગાજર વાળી પાલક વધારે પડતું શિયાળામાં બનાવવામાં આવે છે.. લસણ ડુંગળી ની ગ્રેવી માં ગાજર પાલક નાખી બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગાજર. 4 બારીક સમારેલ
  2. પાલક. 2 પ્લેટ. બારીક સમારેલ
  3. મેથી. 1 વાટકી બારીક સમારેલ
  4. લીલા મરચાં. 4
  5. ડુંગળી. 1
  6. લસણ. 5 કળી
  7. આદુ. 1 નાનો ટુકડો
  8. મીઠું. સ્વાદ પ્રમાણે
  9. લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  10. હળદર. 1/2 ચમચી
  11. તેલ. 3 ચમચી

સૂચનાઓ

  1. કૂકર માં તેલ નાખી લસણ ડુંગળી આદુ મરચા નાખી થોડી વાર સાંતળો
  2. પછી તેમાં પાલક,મેથીઅને ગાજર નાખી ઢાંકણ લગાડી 1 સીટી લગાડો
  3. કૂકર ઠંડો થાય ત્યાર ઢાંકણ ખોલી તેમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર નાખી તેને ગુમાવતા રહો અને સબ્જી ના ચમચા થી તેને ગાજર ને કૃશ કરતા જાઓ..
  4. સબ્જીજ્યારે તેલ પર આવી જાય ત્યારે ગેસ બંધ કરી લો..
  5. તૈયાર છે ગાજર પાલક ની સબ્જી..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર