હોમ પેજ / રેસિપી / સેવ-ગાઠીયાનું છાશમાં વઘારેલ શાક

Photo of Sev-gandhiya sabji in buttermilk by Varsha Joshi at BetterButter
602
6
0.0(0)
0

સેવ-ગાઠીયાનું છાશમાં વઘારેલ શાક

Dec-12-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ-ગાઠીયાનું છાશમાં વઘારેલ શાક રેસીપી વિશે

ઝટપટ બનતી ચટપટી રેસિપી, ઘરમાં શાકભાજી ના હોય તો સૌથી બેસ્ટ ઓપ્શન

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ મિલી છાશ
  2. ઝીણી સેવ અને ગાઠીયા
  3. લસણવાળુ લાલ મરચું વાટેલું
  4. મીઠું સ્વાદનુસાર
  5. હળદર પાવડર
  6. ગળપણ માટે ગોળ અથવા ખાડ
  7. સમારેલી કોથમીર
  8. વઘાર માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો
  2. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈનો વઘાર કરો
  3. તેમાં છાશ ઊમેરો
  4. પછી ગેસ ધીમો કરી છાશમાં લસણવાળુ લાલ મરચું પાવડર વાટેલું ઊમેરો
  5. હળદર ઊમેરો
  6. મીઠું ઊમેરો
  7. ગોળ ઊમેરો
  8. ધીમી આચ પર ઊકળવા દો
  9. ત્યારબાદ ગેસ બંધ કરી દો
  10. વઘારેલી છાશમાં સેવ-ગાઠીયા ઊમેરી દો
  11. ઊપર સમારેલી કોથમીર ઊમેરો
  12. સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર