હોમ પેજ / રેસિપી / સીંધી સ્ટાઈલ ચણાની દાળ નું શાક

Photo of Sindhi style chana dal curry by Hanika Thadani at BetterButter
496
5
0.0(0)
0

સીંધી સ્ટાઈલ ચણાની દાળ નું શાક

Dec-12-2018
Hanika Thadani
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સીંધી સ્ટાઈલ ચણાની દાળ નું શાક રેસીપી વિશે

આ સ્વાદિષ્ટ અને સરળ સિંધી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ વાટકી ચણાની દાળ
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ નંગ ટામેટું
  4. ૧ લીલું મરચું
  5. ૩ લસણની કળી
  6. ૧/૨ ચમચી જીરું
  7. ૧ ચમચી લાલ મરચું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચી ધાણાજીરું
  10. ૧/૪ ચમચી હળદર
  11. ૧/૨ ચમચી ગરમ મસાલો
  12. ૧ ૧/૨ ગ્લાસ પાણી
  13. ૪ ચમચી તેલ
  14. કોથમીર સજાવવા માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ કુકરમાં તેલ લો.તેલ ગરમ થાય ત્યાં સુધી ડુંગળી સમારી લો.
  2. તેલ ગરમ થતા ડુંગળી,ઝીણું સમારેલુ લસણ અને જીરું નાખી સાંતળો.
  3. ડુંગળી આછા લાલ રંગ ની ઘાય ત્યાં સુધી ચડવા દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  4. પછી તેમાં ટામેટું અને લીલું મરચું પીસીને નાખો
  5. મીઠું નાખીને ૧/૨ ગ્લાસ પાણી નાખી ૩ સીટી વાગે ત્યાં સુધી ચદવા દો.
  6. હવે ઢાંકણ ખુલે ત્યારે વલોણાથી થોડું ગ્રેવીને મેશ કરો.
  7. ગેસ ચાલુ કરી તેમાં મીઠા સિવાયના મસાલા અને ૧૫ મિનિટ પલાળેલી ચણા દાળ નાંખી મિસ કરો.
  8. હવે ૧ ગ્લાસ પાણી નાખી ૪ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  9. તૈયાર છે સિંધી સ્ટાઇલ ચણા દાળ. ભાત કે રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર