હોમ પેજ / રેસિપી / સરગવા-કાજુ કરી
સરગવો, સરગવાના પાન, સરગવાના પાન નો પાવડર આ બધા થી આપણે સૌ જાણકાર છીએ. સરગવો સ્વાસ્થ્ય માટે કેટલો લાભદાયી છે એનાથી આપણે સૌ સારી રીતે જાણકાર છીએ. સરગવો નો ઉપયોગ આપણે સામાન્ય રીતે લોટવાળા શાક, તથા કઢી, સંભાર માં વાપરતા હોઈએ છીએ. આજે મેં કાજુ સાથે તેનું રસદાર શાક બનાવ્યું છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો