સ્વીટ કોર્ન સુપ | Sweet corn soop Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  12th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sweet corn soop by Bhavna Nagadiya at BetterButter
સ્વીટ કોર્ન સુપby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

સ્વીટ કોર્ન સુપ વાનગીઓ

સ્વીટ કોર્ન સુપ Ingredients to make ( Ingredients to make Sweet corn soop Recipe in Gujarati )

 • લીલી મકાઇ ના દાણા ૧કપ
 • લીલી મકાઇ ના દાણા ક્રસ કરેલા
 • માખણ ૨ચમચી
 • મેંદો ૨ચમચી
 • દુધ૨ કપ
 • ખાંડ૨ચમચી
 • મરી નો ભુકો ૧/૨ ચમચીનિમક પ્માણસર
 • ક્રીમ ૨ચમચી
 • પાણી જરુર મુજબ

How to make સ્વીટ કોર્ન સુપ

 1. મકાઇ નાદાણા બાફી લો
 2. ૧/૪ દાણા આખા રહેવા દો બાકી ના ક્રસ કરી લો
 3. માખણ ગરમ કરી મેંદો મિક્સકરો
 4. ધીમી આંચ રાખી થોડુ થોડુ દુધ ઉમેરો હલા તા રહો જેથી ગાંઠ ના પડે
 5. આવી રીતે વ્હાઇટ સોસ બનાવો
 6. ક્સ કરેલીમકાઇદાણા નાખો
 7. થોડુ પાણી ઉમેરો
 8. ખાંડ નિમક મરીનોભુકો નાખો
 9. પીરસતી વખતે મકાઇ દાણાનાખો
 10. વધારે હેલ્ધી બનાવવા ક્ીમ નાખો

My Tip:

આસૂપ હેલ્ધી છે સવાર નાહલકા નાસ્તા માટે કાફી રહે

Reviews for Sweet corn soop Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો