હોમ પેજ / રેસિપી / સ્વીટ કોર્ન સુપ

Photo of Sweet corn soop by Bhavna Nagadiya at BetterButter
462
5
0.0(0)
0

સ્વીટ કોર્ન સુપ

Dec-12-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ કોર્ન સુપ રેસીપી વિશે

આસૂપ મા ગલપણ છે બધા સૂપ કરતા અલગ જ ટેસ્ટનો હોય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. લીલી મકાઇ ના દાણા ૧કપ
  2. લીલી મકાઇ ના દાણા ક્રસ કરેલા
  3. માખણ ૨ચમચી
  4. મેંદો ૨ચમચી
  5. દુધ૨ કપ
  6. ખાંડ૨ચમચી
  7. મરી નો ભુકો ૧/૨ ચમચીનિમક પ્માણસર
  8. ક્રીમ ૨ચમચી
  9. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. મકાઇ નાદાણા બાફી લો
  2. ૧/૪ દાણા આખા રહેવા દો બાકી ના ક્રસ કરી લો
  3. માખણ ગરમ કરી મેંદો મિક્સકરો
  4. ધીમી આંચ રાખી થોડુ થોડુ દુધ ઉમેરો હલા તા રહો જેથી ગાંઠ ના પડે
  5. આવી રીતે વ્હાઇટ સોસ બનાવો
  6. ક્સ કરેલીમકાઇદાણા નાખો
  7. થોડુ પાણી ઉમેરો
  8. ખાંડ નિમક મરીનોભુકો નાખો
  9. પીરસતી વખતે મકાઇ દાણાનાખો
  10. વધારે હેલ્ધી બનાવવા ક્ીમ નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર