હોમ પેજ / રેસિપી / કી્મી દુધીનુ શાક

Photo of CREMY LAUKI CURRY by Asha Shah at BetterButter
426
5
0.0(0)
0

કી્મી દુધીનુ શાક

Dec-12-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કી્મી દુધીનુ શાક રેસીપી વિશે

આ રેસીપી મારી પોતાની રીત થી બનાવી છે.જે સ્વાદ મા ખુબજ ટેસ્ટી લાગેછે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • શેલો ફ્રાય
  • પીસવું
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

  1. 1. 500ગા્મ દુધી
  2. 2.1નંગ ડુંગરી
  3. 3.2નંગ ટામેટા
  4. 4.2ચમચા તેલ
  5. 5.2 તજ
  6. 6.3 લવીંગ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 હલદર
  9. 1/2 લાલ મરચુ કે 3/4 લીલા મરચા
  10. 1/4 ચમચી રાઇ
  11. વાટવા નો મસાલો
  12. 1.3 ચમચી કોપરાનુ છીણ
  13. 2.5 કલી લસણ ફોલેલુ
  14. 3.1 નાનો ટુકડો આદુ
  15. 4.2ચમચી સુકાધાણા
  16. 5.1ચમચી જીરુ
  17. 6.1ચમચી તલ
  18. 7.2 સુકા લાલ મરચા
  19. 8.50ML કી્મ
  20. 9.લીલા ધાણા સમારેલા
  21. 10.કસુરી મેથી

સૂચનાઓ

  1. 1.દુધી લઇ પીલ કરી મીડીયમ ચોરસ ટુકડા મા સમારી લો.
  2. 2.ડુંગરી અને ટામેટા બારીક સમારી લેવાં
  3. 3.કડાઇ મા તેલ ગરમ કરી તજ ,લવીંગ ,રાઇ તતડી જાય એટલે ડુંગરી નાખી સાતડવું
  4. 4.એક બાજુ મીકશર જાર મા મસાલો વાટી લેવો.
  5. 5.ડુંગરી સાંતડી જાય એટલે ટામેટા ,દુધી નાખી હલાવી ,મીઠું, મરચું ,હલદર નાખી પાણી નાખી ચઢવા દેવું
  6. 6.દુધી ચઢી જાય એટલે તેમાં વાટેલો મસાલો નાખી હલાવી પાણી રેડવું
  7. 7.પાણી ઉકડે એટલે તેમા કી્મ નાખી 2/3 મીનીટ માટે ઉકાડવુ .
  8. 8.લીલા ધાણા કસુરી મેથી નાખી ગેસ બંઘ કરવો.ગરમ ગરમ સવૅ કરો ,

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર