BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Guava_chilly subji

Photo of Guava_chilly subji by Kavi Nidhida at BetterButter
0
3
5(1)
0

Guava_chilly subji

Dec-13-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 મોટા જમરૂખ
  2. 8 બહુ તીખા નહિ એવા ભોલાર મરચાં
  3. 3 ટેબલ સ્પૂન ગોળ
  4. મીઠું, હળદર
  5. 2 ટેબલ સ્પૂન તેલ
  6. રાઈ, જીરુ, હિંગ
  7. 2 કપ પાણી

સૂચનાઓ

  1. એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો
  2. રાઈ તતડે એટલે જીરુ અને હિંગ નાખો
  3. હવે મરચાના કટકા કરીને નાખો,તેને થોડી વાર સાંતળો
  4. હવે જમરૂખ ના કટકા કરી ને નાખો, સાથે બધા મસાલા, પાણી અને ગોળ પણ ઉમેરો
  5. બધું મિક્સ કરી, હલાવી ને 7 મિનિટ ચડવા દો, બસ
  6. જમરૂખ મરચાનું ગ્રેવી વાળું શાક તૈયાર.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Dec-13-2018
Varsha Joshi   Dec-13-2018

Nidhida ji, jamfal ni chhal utarvani? K nahi?Plz kahejo

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર