હોમ પેજ / રેસિપી / ભરેલા રીંગણા બટેટાનું શાક

Photo of Bharela ringna batetanu shak by Kavi Nidhida at BetterButter
425
3
0(0)
0

ભરેલા રીંગણા બટેટાનું શાક

Dec-13-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા રીંગણા બટેટાનું શાક રેસીપી વિશે

શિયાળામાં રીંગણા ખાવાની બહુ મજા પડે, તો આજે બનાવીએ ભરેલા રીંગણા અને બટેટા નું શાક.

રેસીપી ટૈગ

 • વેજ
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • પ્રેશર કુક
 • મુખ્ય વાનગી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. 250 ગ્રામ નાના રીંગણા
 2. 2 મોટા બટેટા
 3. 4 ટેબલ સ્પૂન ખારી શીંગ નો ભૂકો
 4. 1 ટેબલ સ્પૂન તલ,
 5. 1 ટેબલ સ્પૂન કોપરા ખમણ
 6. હળદર, મીઠું, ધાણાજીરું, લાલ મરચું
 7. ½ ટી સ્પૂન ગરમ મસાલો, હિંગ
 8. ચપટી આખું જીરું
 9. કોથમરી, મીઠો લીમડો
 10. એ ટી સ્પૂન ખાંડ
 11. તેલ (માપ રીત માં લખ્યું છે)

સૂચનાઓ

 1. એક વાસણમાં બધો મસાલો લઈ અંદર 2 ટેબલ સ્પૂન તેલ નાખી બરાબર મિક્સ કરી લો
 2. રીંગણા ને આખા જ ભરી લો
 3. બટેટા ના ઉભા કટકા કરી મસાલા માં રગદોળી લો
 4. કૂકર માં કે તપેલીમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં હીંગ નાખી, પહેલા રીંગણા અને પછી મસાલો ચોળેલા બટેટા નાખી અને 1 કપ પાણી નાખી ચડવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર